Kirit Chaudhari
10 years 11 months ago
માનનીય પ્રધાનમંત્રી શ્રી
હું કિરીટ ચૌધરી રહે:વિઠોડા, તા: ખેરાલુ, જિલ્લો: મહેસાણા.
મેં ડિપ્લોમા ઇન્સ્ટ. & કંટ્રોલ સને. ૨૦૧૦ માં પાસ કરીને જરૂરિયાત હોવથી નોકરીએ લાગી ગયો છું. હવે મારે આગળ ડિસ્ટન્સ લર્નિંગ માં B.Tech ઇન્સ્ટ.& કંટ્રોલ માં ભણવું છે પણ આખા દેશ માં કોઈ પણ સ્થળે ડિસ્ટન્સ માં આ કોર્સ થતો નથી તો ચાલુ કરાવવા વિનંતી અને અમારા જેવા ખેડૂત ના દીકરાઓને આગળ પ્રગતિ કરવા માં મદદરૂપ થવા વિનંતી.
લખવા માં ભુલ હોય તો માફી માગું છું.
આભાર સાથે મારી ભારત માતા ની જય
કિરીટ ચૌધરી ના પ્રણામ.
Like
(1)
Dislike
(2)
Reply
Report Spam
