Jyotsana Chaudhary
2 साल 6 महीने पहले
નમસ્કાર સર,
ગુજરાત રાજ્ય ઘણા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત છે. આવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગુજરાત સરકારે sp. Tet 1 અને sp. Tet 2 ની પરીક્ષા દીધી છે. બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર ન હોવાથી તદ્દન નીચું પરિણામ આવ્યું છે. સર દિવ્યાંગ બાળકોના ભવિષ્ય પર તમે ચોક્કસ કઈ વિચારશો એવી આશા...
સાહેબ શ્રીને વિનંતી છે કે તો આ તમામ શિક્ષકોના માર્કનુ કટ ઓફ બહાર પાડીને ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકોની ભરતી કરવા વિનંતી.
આભાર.
Chaudhary Jyotsana. Special teacher
पसंद
(5)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें