JYOTIDANBNARELA
1 year 2 महीने पहले
આદરણીય વડાપ્રધાન પ્રણામ
મને સ્વામી વિવેકાનંદનું એક વાક્ય ગમે છે સ્વામી વિવેકાનંદજી કહેતાં કે, 'જે શાળામાં મેદાન નથી, તે શાળા નથી.' અહીં એક આદર્શ શાળા પરિસર અને ભાવાવરણ વચ્ચે સવારમાં વિદ્યાર્થીઓ વ્યાયામના દાવ કરી રહ્યા છે. જો દરેક શાળા ધ્યાન ,રમતગમતની રમત,પ્રેરણાત્મક વિડિઓ બાળકો ત્યાંથી પ્રેરણાત્મક મન પગ અને તંદુરસ્ત ભાવિ પેઢીઓ શરૂ કરે તો મને સારું લાગે છે
જય માતાજી જ્યોતિદાન ગઢવી (Narela) ભાવનગર ગુજરાત
पसंद
(1)
नापसन्द
(1)
जवाब दो
स्पैम की रिपोर्ट करें